Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 8:4 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 8:4 · ગુજરાતી બાઇબલ

અને તેણે રણમાં આવેલા તાદમોરને ફરીથી બંધાવ્યું અને હમાથમાં શહેરો બંધાવ્યા જ્યા લશ્કરી પડાવ હતો.

Cross references

1 રાજઓ 9:17

અને સુલેમાંને ગેઝેર નીચાણનો બેથહોરોન,

2 કાળવ્રત્તાંત 17:12

યહોશાફાટ ઉત્તરોત્તર વધુને વધુ મહત્વ પ્રાપ્ત કરતો ગયો અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા

Interlinear

Choose Theme