Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 5:9 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 5:9 · ગુજરાતી બાઇબલ

કરારકોશના દાંડા ઘણા લાંબા હતા અને પરમપવિત્રસ્થાનની બહારના ભાગમાંથી દેખાતા હતા; પરંતુ દરવાજાની બહારથી દેખાતા નહોતા. આજે પણ કરારકોશ ત્યાં જ છે.

Cross references

1 રાજઓ 8:8

પેલા છેડાઓ એટલા લાંબા હતા કે તેમના છેડા તેજ ઓરડામાંથી જોઈ શકાતા નહોતા, પરંતુ બીજા રૂમની બહારથી તે જોઈ શકાતા હતા, પણ બહારથી તે જોઇ શકાતા નહોતાં, અને આજ સુધી તે ત્યાં છે.

Interlinear

Choose Theme