2 કાળવ્રત્તાંત 36:2 · ગુજરાતી બાઇબલ
તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 3 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ્ય કર્યુ.
Cross references
સભાશિક્ષક 10:16
જે દેશનો રાજા બાળક જેવો નાદાન હોય; અને જેના સરદારો સવારમાં ઉજાણીઓ માણે છે તે દેશનો ઉદ્ધાર અશક્ય છે!
યશાયા 3:4
“તે છોકરાઓને તેમના અધિકારીઓ ઠરાવશે, અને નાના બાળકો તેમના પર શાસન કરશે.