Home Bibles 2 કાળવ્રત્તાંત 35:16 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 35:16 · ગુજરાતી બાઇબલ

આ રીતે, તે દિવસે રાજા યોશિયાની આજ્ઞા પ્રમાણે યહોવાની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવી, પાસ્ખાની ઉજવણી થઇ અને યહોવાની વેદી ઉપર દહનાર્પણ ચઢાવવામાં આવ્યું.

Cross references

ઊત્પત્તિ 45:21

પછી ઇસ્રાએલના પુત્રોએ તે મુજબ કર્યુ; અને ફારુનની આજ્ઞા અનુસાર યૂસફે તેઓને ગાડાં આપ્યાં; ને માંર્ગને માંટે સીધું પણ આપ્યું.

Interlinear

Choose Theme