Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 32:16 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 32:16 · ગુજરાતી બાઇબલ

આ મુજબ, સંદેશવાહકે, યહોવા દેવની, અને દેવના સેવક હિઝિક્યાની વિરૂદ્ધ કાંઇક વધારે બોલ્યો.

Cross references

અયૂબ 15:25

તેણે દેવની સામે પોતાની મુઠ્ઠી ઉગામી છે અને સર્વસમર્થ દેવની સામે લડે છે.

ગીતશાસ્ત્ર 73:9

દેવની વિરુદ્ધ તેઓ બણગાં ફૂંકે છે, તેઓની જીભ અભિમાનથી વાતો કરે છે; પૃથ્વી પર.

યોહાન 15:21

લોકો મારા કારણે આ બધું તમારી સાથે કરશે. તેઓ જેણે મને મોકલ્યો છે તેને ઓળખતા નથી.

Interlinear

Choose Theme