Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 27:9 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 27:9 · ગુજરાતી બાઇબલ

ત્યારપછી તે પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ ગાદીએ આવ્યો.

Cross references

2 રાજઓ 15:38

પછી યોથામ મૃત્યુ પામ્યો, અને દાઉદના નગરમાં તેને દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.

2 કાળવ્રત્તાંત 28:1

આહાઝ જ્યારે રાજા બન્યો ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી; અને તેણે યરૂશાલેમમાં 16વર્ષ રાજ્ય કર્યું.

Interlinear

Choose Theme