Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 20:31 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 20:31 · ગુજરાતી બાઇબલ

આમ, યહોશાફાટે યહૂદા ઉપર રાજ્ય કર્યુ. તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર 35 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજ કર્યુ. શિલ્હીની પુત્રી અઝુબાહ તેની મા થતી હતી.

Cross references

1 રાજઓ 22:41

ઇસ્રાએલના રાજા આહાબના રાજયના ચોથા વર્ષમાં આસાનો પુત્ર યહોશાફાટ યહૂદીયાઓનો રાજા થયો.

Interlinear

Choose Theme