Home Bibles 2 કાળવ્રત્તાંત 19:1 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 19:1 · ગુજરાતી બાઇબલ

યહૂદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘરમાં પાછો ફર્યો.

Cross references

2 કાળવ્રત્તાંત 18:31

રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યુ કે, “એ ઇસ્રાએલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને મદદ કરી; અને દેવે તેઓનાં મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યાં.

Interlinear

Choose Theme