Home Bibles 2 કાળવ્રત્તાંત 11:19 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 11:19 · ગુજરાતી બાઇબલ

તેઓને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ,

Cross references

પુનર્નિયમ 21:16

અને પછી જયારે પુત્રો વચ્ચે મિલકત વહેંચવાનો વખત આવે ત્યારે તેણે અણમાંનીતી પત્નીનો પુત્ર જે એનો સાચો મોટો પુત્ર છે તેની અવગણના કરીને માંનીતી પત્નીના પુત્રને મોટો પુત્ર ગણવો નહિ.

Interlinear

Choose Theme