Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 1:13 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 1:13 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ ગિબયોનના ઉચ્ચસ્થાનેથી, મુલાકાત મંડપથી પાછા યરૂશાલેમ આવીને સુલેમાને ઇસ્રાએલ ઉપર રાજ્ય કરવા માંડ્યું

Cross references

1 રાજઓ 4:1

સમગ્ર ઇસ્રાએલ પર રાજા સુલેમાંન રાજય કરતો હતો.

1 રાજઓ 4:24

રાજા સુલેમાંને ફ્રાંત નદી પેલે પારના વિસ્તારમાં છેક તિફસાહથી તે ગાઝા સુધી શાસન કર્યું. ત્યાંના બધા રાજાઓ પર તેણે રાજ કર્યું, અને તેના રાજયમાં સર્વત્ર શાંતિ હતી.

2 કાળવ્રત્તાંત 1:3

ત્યારબાદ સુલેમાન, સૌને ગિબયોન પર્વતની ટોચે લઇ ગયો, જ્યાં દેવનો મુલાકાત મંડપ હતો, જે મૂસા અને તેના લોકોએ તેમની અરણ્યની મુસાફરી દરમ્યાન તે બાંધ્યો હતો.

Interlinear

Choose Theme