Home Bibles ☰ Books 1 થેસ્સલોનિકીઓને 5:26 · ગુજરાતી બાઇબલ
1 થેસ્સલોનિકીઓને 5:26 · ગુજરાતી બાઇબલ

જ્યારે તમે મળો ત્યારે સર્વ ભાઈઓ અને બહેનોને પવિત્ર ચુંબન કરજો.

Cross references

રોમનોને પત્ર 16:16

તમે જ્યારે એક બીજાને મળો ત્યારે મંડળીમાં આવનાર બધાને પવિત્ર ચુંબન વડે સલામ કરજો. ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર બધી મંડળીઓ તમને સલામ કહે છે.

1 કરિંથીઓને 16:20

બધા જ ભાઈઓ અને બહેનો તમને અભિવાદન મોકલે છે, અને જ્યારે તમે મળો ત્યારે એકબીજાને પવિત્ર ચુંબન આપો તેમ ઈચ્છે છે.

Interlinear

Choose Theme