Home Bibles ☰ Books 1 થેસ્સલોનિકીઓને 2:20 · ગુજરાતી બાઇબલ
1 થેસ્સલોનિકીઓને 2:20 · ગુજરાતી બાઇબલ

ખરેખર તમેજ અમારો મહિમા અને આનંદ છો.

Cross references

નીતિવચનો 17:6

છોકરાનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને સંતાનોનો મહિમા તેઓના પૂર્વજ છે.

1 કરિંથીઓને 11:7

પરંતુ પુરુંષે તેનું માથુ ન ઢાકવું જોઈએ. શા માટે? કારણ કે તે દેવનો મહિમા છે અને તેને દેવ જેવો બનાવવામાં આવ્યો છે. પરંતુ સ્ત્રી પુરુંષનો મહિમા છે.

2 કરિંથીઓને 1:14

જે રીતે અમારા વિષેની કેટલીક બાબતો તમે સમજી ચુક્યા છો. હું આશા રાખું છું કે તમે સમજશો કે તમે અમારા માટે ગર્વ અનુભવી શકો છો, એ જ રીતે જે રીતે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમનને દિવસે અમે તમારા માટે ગર્વ અનુભવીશું.

Interlinear

Choose Theme