Home Bibles ☰ Books 1 શમુએલ 9:10 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 9:10 · ગુજરાતી બાઇબલ

શાઉલ સંમત થયો, “ઠીક આપણે પ્રયત્ન કરી જોઈએ!”

Cross references

1 શમુએલ 10:14

શાઉલના કાકાએ તેને અને પેલા ચાકરને પૂછયું, “તમે કયાં ગયા હતા?”એટલે તેણે કહ્યું કે, “ગધેડાની શોધ કરવા; અને તે ન મળ્યાં એટલે અમે શમુએલને મળવા ગયા હતા.”

2 રાજઓ 5:13

પણ તેના નોકરોએ તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રબોધકે આપને કોઈ મુશ્કેલ કાર્ય કરવા માંટે કહ્યું હોત, તો તમે કર્યુ હોત કે નહિ? તેથી તેની આજ્ઞાને આધીન અવશ્ય થાઓ. જાઓ, સ્નાન કરીને શુદ્વ થાઓ!”

Interlinear

Choose Theme