Home Bibles ☰ Books 1 શમુએલ 3:5 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 3:5 · ગુજરાતી બાઇબલ

અને શમુએલ એલી પાસે દોડી ગયો અને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”એલીએ કહ્યું, “ના, મેં તને બોલાવ્યો નથી. જા પાછો સૂઈ જા.”આથી તે જઈને સૂઈ ગયો.

Cross references

No cross references available for this verse.

Interlinear

Choose Theme