1 શમુએલ 26:14 · ગુજરાતી બાઇબલ
દાઉદે લશ્કરને અને નેરના પુત્ર આબ્નેરને હાંક માંરી કહ્યું, “આબ્નેર, જવાબ આપ!”આબ્નેર બોલ્યો, “એ કોણ રાજાને ઘાંટો પાડે છે?”
Cross references
2 શમએલ 2:8
પરંતુ શાઉલનો સરસેનાપતિ નેરનો પુત્ર આબ્નેર તે શાઉલના પુત્ર ઇશબોશેથને માંહનાઈમ લઇ ગયો.