Home Bibles ☰ Books 1 શમુએલ 25:4 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 25:4 · ગુજરાતી બાઇબલ

દાઉદને વગડામાં ખબર મળી કે, નાબાલ ઘેટાંનું ઊન ઉતરાવે છે.

Cross references

ઊત્પત્તિ 38:13

પછી તામાંરને જાણ થઈ કે, “જો, તારા સસરા તેમનાં ઘેટાં કાતરવાને તિમ્નાહ જાય છે.”

2 શમએલ 13:23

પૂરાં બે વર્ષ પછી આબ્શાલોમે પોતાના ઘેટાંનું ઊન ઉતરાવતી વખતે રાજાના બધા પુત્રોને એફ્રાઈમ નજીક બઆલ-હાસોર મુકામે આમંત્રણ આપ્યું.

Interlinear

Choose Theme