Home Bibles ☰ Books 1 શમુએલ 22:21 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 22:21 · ગુજરાતી બાઇબલ

અબ્યાથારે શાઉલે યહોવાના યાજકોની હત્યા કર્યાની વાત દાઉદને કરી.

Cross references

1 શમુએલ 2:33

પણ હું તારા વંશજોમાંથી એકને જીવતો રહેવા દઈશ અને તે યાજક અને સેવક તરીકે માંરી સેવા કરશે, એની આંખો નબળી થશે ત્યાં સુધી તે જીવશે. તે ઘરડો, અને બહુ નબળો થઇ જશે. પરંતુ તારા કુટુંબના બધા લોકો કમોતે મૃત્યુ પામશે.

Interlinear

Choose Theme