Home Bibles ☰ Books 1 શમુએલ 18:26 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 18:26 · ગુજરાતી બાઇબલ

દાઉદના અમલદારોએ શાઉલનાં શબ્દો તેને કહ્યાં. દાઉદે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. અને તરત કામ ઉપાડ્યું.

Cross references

1 શમુએલ 18:21

તેણે વિચાર્યું, “હું મીખાલને દાઉદ સાથે પરણાવીશ. તે દાઉદને ફસાવશે અને પછી તે પલિસ્તીઓને હાથે મૃત્યુ પામશે.” આથી શાઉલે બીજી વાર દાઉદને કહ્યું, “તારે માંરા જમાંઈ થવાનું છે.”

Interlinear

Choose Theme