Home Bibles ☰ Books 1 શમુએલ 17:56 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 17:56 · ગુજરાતી બાઇબલ

એટલે રાજાએ તેને કહ્યું, “જા, તે કોનો પુત્ર છે, તે હકીકત શોધી લાવ.”

Cross references

1 શમુએલ 17:33

શાઉલે કહ્યું, “ના, તું જઈને એ પલિસ્તી સાથે કેવી રીતે લડશે? તું તો નાનો છોકરો છે અને તેણે તો નાનો હતો ત્યારથી આખી જીંદગી લડવામાં જ ગાળી છે.”

Interlinear

Choose Theme