Home Bibles ☰ Books 1 શમુએલ 14:9 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 14:9 · ગુજરાતી બાઇબલ

જો તેઓ એમ કહે કે, ‘અમે આવીએ ત્યાં સુધી ઊભા રહો.’ તો આપણે આપણી જગ્યાએ ઊભા રહીશું, તેમની પાસે નહિ જઈએ.

Cross references

ઊત્પત્તિ 24:13

હું આ પાણી ભરવાના કૂવા પાસે ઊભો છું અને નગરની કન્યાઓ પાણી ભરવા આવે છે.

ન્યાયાધીશો 6:36

પછી ગિદિયોને દેવને પૂછયું, “તમે મને વચન આપ્યું છે તે મુજબ તમે કહ્યું છે કે તમે ઈસ્રાએલીઓને બચાવશો,

Interlinear

Choose Theme