Home Bibles 1 શમુએલ 14:30 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 14:30 · ગુજરાતી બાઇબલ

એ જ રીતે જો આપણા બધા માંાણસોએ શત્રુઓ પાસેથી પ્રાપ્ત થયેલી લૂંટમાંથી ધરાઈને ખાધું હોત, તો તેમણે હજી કેટલા બધા પલિસ્તીઓનો ઘાણ કાઢી નાખ્યો હોત!”

Cross references

સભાશિક્ષક 9:18

યુદ્ધશસ્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક જ પાપી માણસ ઘણા સારા લોકોનો નાશ કરી શકે છે.

Interlinear

Choose Theme