Home Bibles ☰ Books 1 શમુએલ 13:20 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 13:20 · ગુજરાતી બાઇબલ

તેથી ઇસ્રાએલીઓને પોતાનાં હળ, ખરપડી, કુહાડા, અને દાતરડાંને ધાર કઢાવવા પલિસ્તીઓ પાસે જવું પડતું.

Cross references

2 કાળવ્રત્તાંત 34:6

તેણે આ પ્રમાણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન, અને ઠેઠ નફતાલીના નગરોમાં કર્યું અને આસપાસના ખેદાન-મેદાન થઇ ગયેલા વિસ્તારોમાં પણ તેણે આમ જ કર્યુ.

નીતિવચનો 27:17

લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.

Interlinear

Choose Theme