Home Bibles 1 શમુએલ 10:21 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 10:21 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ બિન્યામીનના કુળસમૂહને પસંદ કરવામાં આવ્યું અને કુટુંબવાર આગળ આવ્યા; ત્યારે માંટીના કુટુંબને પસંદ કરવાનાં આવ્યું અને છેવટે કીશના પુત્ર શાઉલને પસંદ કરવામાં આવ્યો.તેમણે તેની શોધ કરી પણ તે મળ્યો નહિ.

Cross references

1 શમુએલ 9:2

તેને શાઉલ નામનો એક પુત્ર હતો. તે યુવાન અને રૂપાળો હતો. ઇસ્રાએલીઓમાં તેના કરતાં વધારે રૂપાળું કોઈ ન હતું અને બીજા કરતાં તે એક વેંત વધું ઊંચો હતો.

નીતિવચનો 18:18

સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:21

પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો.

Interlinear

Choose Theme