Home Bibles ☰ Books 1 શમુએલ 10:15 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 10:15 · ગુજરાતી બાઇબલ

શાઉલના કાકાએ પૂછયું, “મને કહો, તેણે તમને શું કહ્યું?”

Cross references

ચર્મિયા 38:27

બધા અમલદારોએ યમિર્યા પાસે આવીને તેને પૂછયું, અને તેણે રાજાએ તેને કહ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેમને કહ્યું. તેઓ છાનામાના ચાલ્યા ગયા, કારણ તેમણે વાતચીત સાંભળી નહોતી.

Interlinear

Choose Theme