Home Bibles 1 રાજઓ 9:23 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 9:23 · ગુજરાતી બાઇબલ

સુલેમાંનના બાંધકામોમાં કામ કરનારા કારીગરો પર દેખરેખ રાખનાર અધિકારીઓની સંખ્યા 550 હતી.

Cross references

1 રાજઓ 5:16

બાર પ્રશાશકો ઊપરાંત સુલેમાંન પાસે મજૂરોના કામ પર દેખરેખ રાખનારા 3,300 મુકાદૃમો હતા.

2 કાળવ્રત્તાંત 2:18

તેણે તેઓમાંના 70,000ને મજૂરો તરીકે, 80,000ને પથ્થરોની ખાણોમાં કામ કરવા અને 36,000ને છસોને આ લોકો પાસે કામ કરાવવા મુકાદમ તરીકે નીમ્યા.

2 કાળવ્રત્તાંત 8:10

લોકો ઉપર દેખરેખ રાખનાર અધિકારીઓની કુલ સંખ્યા 250 હતી.

Interlinear

Choose Theme