1 રાજઓ 7:5 · ગુજરાતી બાઇબલ
બધા પ્રવેશદ્રાર અને બારણાંનાં ચોકઠાં ચોરસ આકારના હતા. અને તે એકબીજાની સામસામે ત્રણ હારમાં ગોઠવેલાં હતા.
Cross references
1 રાજઓ 7:4
ત્રણ હારમાં બારીના ચોકઠાઓ એકબીજાની સામસામે હતાં.