Home Bibles 1 રાજઓ 6:30 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 6:30 · ગુજરાતી બાઇબલ

મંદિરના બધાજ ભાગના તળિયાં સોનાથી મઢેલાં હતાં.

Cross references

યશાયા 54:11

“હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી દિલાસા વિહોણી નગરી! હું તને નીલમના પાયા ઉપર ફરીથી ચણી લઇશ અને મૂલ્યવાન પથ્થરોમાંથી તમારા ઘરની ભીંતો બનાવીશ.

યશાયા 60:17

હું તમને કાંસાને બદલે સોનું અને લોખંડને બદલે ચાંદી તેમજ લાકડાને બદલે કાંસુ અને પથ્થરને બદલે લોઢું આપીશ. તારા પ્રશાસક શાંતિ અને ન્યાયપૂર્વક શાસન ચલાવે એમ હું કરીશ,

પ્રકટીકરણ 21:18

તે દિવાલ યાસપિસની બનેલી હતી. તે શહેર નિર્મળ કાચના જેવું શુદ્ધ સોનાનું બનેલું હતું.

Interlinear

Choose Theme