Home Bibles ☰ Books 1 રાજઓ 22:29 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 22:29 · ગુજરાતી બાઇબલ

પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ રામોથ-ગિલયાદ પર ચડાઈ કરવા ગયો.

Cross references

1 રાજઓ 22:2

પરંતુ ત્રીજે વષેર્ યહૂદાનો રાજા યહોશાફાટ ઇસ્રાએલના રાજાને મળવા ગયો.

2 કાળવ્રત્તાંત 18:28

પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સૈન્યો સાથે રામોથ-ગિલયાદ ઉપર ચઢાઇ કરવા ગયો.

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme