Home Bibles 1 રાજઓ 20:9 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 20:9 · ગુજરાતી બાઇબલ

તેથી આહાબે બેન-હદાદના સંદેશવાહકોને જણાવ્યું, “માંરા ધણી માંરા રાજાને કહેજો કે, પહેલી વારની માંગણી પ્રમાંણેનું હું બધું જ આપીશ. પણ હું તમાંરી બીજી માંગણી સાથે સહમત થતો નથી” પછી સંદેશવાહકો બેન-હદાદ પાસે પાછા ગયા.

Cross references

No cross references available for this verse.

Interlinear

Choose Theme