Home Bibles ☰ Books 1 રાજઓ 2:39 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 2:39 · ગુજરાતી બાઇબલ

પણ ત્રણ વરસ પછી તેના બે ગુલામો ગાથના રાજા માંઅખાહના દીકરા આખીશ પાસે ભાગી ગયા. જયારે શિમઇને કહેવામાં આવ્યું કે, તારા ગુલામો ગાથમાં છે.

Cross references

1 શમુએલ 21:10

દાઉદ ઊભો થયો અને શાઉલથી આખીશનાં રાજા પાસે નાસી ગયો.

1 શમુએલ 27:2

આથી દાઉદ અને તેના 600 માંણસો ઊપડયા અને ગાથના રાજા માંઓખના પુત્ર આખીશ પાસે ચાલ્યા ગયા.

Interlinear

Choose Theme