Home Bibles ☰ Books 1 રાજઓ 18:23 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 18:23 · ગુજરાતી બાઇબલ

બે બળદો લઈ આવો, તેઓને એક બળદ પસંદ કરવા દો અને તેને વધેરીને બલિદાનના લાકડા પર મૂકો, પણ અગ્નિ ન પેટાવો, બીજા બળદને હું બલિદાન માંટે તૈયાર કરીને લાકડા પર મૂકું, પણ અગ્નિ નહિ પેટાવું.

Cross references

લેવીય 1:8

ત્યાર પછી તેમણે તે ઢોરના ટુકડા, માંથું અને ચરબી, વેદી પરના બળતા લાકડાની અગ્નિમાં હોમવાં.

Interlinear

Choose Theme