Home Bibles 1 રાજઓ 17:2 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 17:2 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ તેને યહોવા તરફથી આ સંદેશો મળ્યો.

Cross references

1 રાજઓ 12:22

પણ ઇશ્વર ભકત શમાંયાને દેવની વાણી સંભળાઈ કે,

1 રાજઓ 17:8

પછી યહોવાએ એલિયાને કહ્યું,

1 કાળવ્રત્તાંત 17:3

પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઇ.

ચર્મિયા 7:1

પછી યહોવાએ યમિર્યાને કહ્યું,

ચર્મિયા 11:1

ફરીથી યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ,

ચર્મિયા 18:1

યહોવાનું જે વચન યમિર્યાની પાસે આવ્યું તે એ છે કે,

હોશિયા 1:1

યહૂદાના રાજાઓ ઉઝિઝયા, યોથામ, આહાઝ તથા હિઝિક્યા અને ઇસ્રાએલના રાજા યોઆશના પુત્ર યરોબઆમના અમલ દરમ્યાન બસેરીના પુત્ર હોશિયાને સંભળાયેલી યહોવાની વાણી.

Interlinear

Choose Theme