Home Bibles 1 રાજઓ 15:6 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 15:6 · ગુજરાતી બાઇબલ

રહાબઆમનો પુત્ર અને યરોબઆમનો પુત્ર એકબીજા સાથે સતત લડતા રહ્યાં.

Cross references

1 રાજઓ 14:29

રહાબઆમના રાજ્યનાં બીજા બનાવો અને એણે કરેલા બીજા બધા કાર્યો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક ગ્રંથમાં લખાયા છે.

1 રાજઓ 14:30

યરોબઆમ અને રહાબઆમ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કર્યું.

Interlinear

Choose Theme