Home Bibles 1 રાજઓ 10:15 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 10:15 · ગુજરાતી બાઇબલ

તદુપરાંત વેપારની વસ્તુઓ, પરદેશો સાથેના વેપારનો નફો અને આરબ રાજાઓએ મોકલાવેલી વસ્તુઓ વગેરે તો વધારાનું.

Cross references

1 કાળવ્રત્તાંત 9:24

દ્વારપાળો ચારેબાજુએ હતા. એટલે પૂર્વ, પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ.

2 કાળવ્રત્તાંત 9:13

રાજા સુલેમાનને પ્રતિ વર્ષ 22,644 કિલો સોનું આવતું હતું.

ગીતશાસ્ત્ર 72:10

તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ, તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.

યશાયા 21:13

અરબસ્તાન વિષે દેવવાણી: હે દેદાનના કાફલાઓ, તમે અરબસ્તાનના ઝાંખરાઓ વચ્ચે રાત પસાર કરશો.

ચર્મિયા 25:24

અરબસ્તાનના રણમાં વસતી જાતિઓમાં વસતા બધા રાજાઓને,

ગલાતીઓને પત્ર 4:25

તેથી હાગાર તે અરબસ્તાનમાંના સિનાઈ પર્વત જેવી છે. તે યહૂદિઓની દુન્યવી નગરી યરૂશાલેમનું ચિત્ર છે. આ નગરી ગુલામ છે અને તેના બધા લોકો નિયમના ગુલામ છે.

Interlinear

Choose Theme