Home Bibles ☰ Books 1 કરિંથીઓને 15:40 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 15:40 · ગુજરાતી બાઇબલ

દુન્યવી શરીરો તેમજ સ્વર્ગીય શરીરો પણ ભિન્ન પ્રકારનાં હોય છે. પરંતુ સ્વર્ગીય શરીરોની સુંદરતા એક પ્રકારની છે, જ્યારે દુન્યવી શરીરોની સુદરતા બીજા પ્રકારની છે.

Cross references

દારિયેલ 12:3

જેઓ દેવના લોકો છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે અને જેમણે ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.

Interlinear

Choose Theme