Home Bibles 1 કરિંથીઓને 14:28 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 14:28 · ગુજરાતી બાઇબલ

પરંતુ ત્યાં કોઈ પણ અર્થઘટન કરનાર ન હોય તો મંડળીની સભામાં અન્ય ભાષામાં બોલનારે શાંત રહેવું જોઈએ. તે વ્યક્તિએ માત્ર પોતાની જાતને અને દેવને ઉદબોધન કરવું જોઈએ.

Cross references

1 થેસ્સલોનિકીઓને 5:21

પરંતુ દરેક વસ્તુની પરખ કરો. જે સારું છે તેને ગ્રહણ કરો.

Interlinear

Choose Theme