Home Bibles 1 કરિંથીઓને 12:19 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 12:19 · ગુજરાતી બાઇબલ

પરંતુ દેવે દરેક માટે સ્થાન નિશ્ચિત કર્યુ છે. આપણા શરીરના ઘણા અવયવોને તેની ઈચ્છા પ્રમાણે ગોઠવ્યા છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત?

Cross references

1 કરિંથીઓને 12:14

અને વ્યક્તિનું શરીર એક અવયવનું બનેલું નથી. પણ વધારે અવયવોનું બનેલું છે. તેને ઘણા અવયવો હોય છે.

Interlinear

Choose Theme