Home Bibles 1 કરિંથીઓને 11:13 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 11:13 · ગુજરાતી બાઇબલ

તમારા પોતાના માટે નિર્ણય કરો: માથા પર કશું પણ ઢાંક્યા વગર સ્ત્રી દેવની પ્રાર્થના કરે તે શું યોગ્ય છે?

Cross references

લૂક 12:57

“શું સાચું છે તેનો તમે તમારી જાતે કેમ નિર્ણય કરતા નથી?

યોહાન 7:24

વસ્તુઓ જે રીતે દેખાય છે તેના આધારે ન્યાય કરવાનું બંધ કરો. ન્યાયી બનો અને જે સાચું છે તેનો યથાર્થ ન્યાય કરો.”

1 કરિંથીઓને 10:15

તમે બુદ્ધિશાળી લોકો છો એમ માનીને હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું; હું જે કઈ કહી રહ્યો છું તે તમે તમારી જાતે જ મૂલવો.

Interlinear

Choose Theme