Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 9:21 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 9:21 · ગુજરાતી બાઇબલ

મશેલેમ્યાનો પુત્ર ઝખાર્યા મુલાકાતમંડપનો દ્વારપાળ હતો.

Cross references

1 કાળવ્રત્તાંત 26:2

મશેલેમ્યાના પુત્રો હતા; ઝર્ખાયા જ્યેષ્ઠ પુત્ર હતો, બીજો યદીઅએલ હતો, ત્રીજો ઝબાધા, ચોથો યાથ્નીએલ,

1 કાળવ્રત્તાંત 26:14

પૂર્વનો દરવાજો શેલેમ્યાને ભાગે આવ્યો. ત્યારબાદ એના હોશિયાર પુત્ર સલાહકાર ઝખાર્યાને માટેે ચિઠ્ઠી ઉપાડવામાં આવી તો તેને ભાગે ઉત્તરનો દરવાજો આવ્યો.

Interlinear

Choose Theme