Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 8:1 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 8:1 · ગુજરાતી બાઇબલ

બિન્યામીનનો જયેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહરાહ:

Cross references

ઊત્પત્તિ 46:21

બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નાઅમાંન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.

ગણના 26:38

બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં:બેલાથી બેલાઈઓનું કુટુંબ.આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

1 કાળવ્રત્તાંત 7:6

બિન્યામીનના ત્રણ પુત્રો હતા: બેલા, બેખેર અને યદીઅએલ.

Interlinear

Choose Theme