Home Bibles 1 કાળવ્રત્તાંત 6:72 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 6:72 · ગુજરાતી બાઇબલ

વળી ઇસ્સાખારના કુલસમૂહો તેઓને ગૌચરો સાથે કેદેશ તેનાં ગૌચરો સાથે; દાબરાથ તેનાં ગૌચરો સાથે;

Cross references

યહોશુઆ 19:37

કેદેશ, એડ્રેઈ, એનહાસોર,

યહોશુઆ 21:28

ઈસ્સાખારના કુળસમૂહ તરફથી તેમને કિશ્યોન, દાબરા

યહોશુઆ 21:32

નફતાલીના કુળસમૂહ તરફથી તેમને મળ્યા: ગાલીલ માંનું કેદેશ (કેદેશ સુરક્ષાનું નગર હતું) અને હામ્મોથ-દોર અને કાર્તાન તેમના ગૌચરો સહિત-એમ ત્રણ નગરો મળ્યાં.

ન્યાયાધીશો 4:9

તેણે જવાબ આપ્યો, “હું તારી સાથે જરૂર આવીશ;” પણ સીસરાને જીતવાનું શ્રેય તને મળશે નહિ, કારણ યહોવા સીસરાને એક સ્ત્રીના હાથમાં સોંપી દેનાર છે.”ત્યારબાદ દબોરાહ ઊભી થઈ અને બારક સાથે કેદેશ ગઈ.

Interlinear

Choose Theme