Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 29:26 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 29:26 · ગુજરાતી બાઇબલ

યશાઇ પુત્ર દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર શાસન કર્યું.

Cross references

1 કાળવ્રત્તાંત 18:14

દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજ્ય સ્થાપ્યું, અને સમગ્ર રાષ્ટમાં નીતિમત્તા અને ન્યાયને સ્થાપિત કર્યાં.

ગીતશાસ્ત્ર 78:71

જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો, યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.

Interlinear

Choose Theme