Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 26:9 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 26:9 · ગુજરાતી બાઇબલ

મશેલેટયાના પુત્રો અને ભાઇઓ મળી કુલ અઢાર શકિતશાળી બહાદુર માણસો હતા.

Cross references

1 કાળવ્રત્તાંત 26:1

કોરાહ કુટુંબમાંથી દ્વારપાળોના સમૂહ નીચે પ્રમાણે હતા: આસાફના વંશજોના કોરાહનો પુત્ર મશેલેમ્યા.

1 કાળવ્રત્તાંત 26:14

પૂર્વનો દરવાજો શેલેમ્યાને ભાગે આવ્યો. ત્યારબાદ એના હોશિયાર પુત્ર સલાહકાર ઝખાર્યાને માટેે ચિઠ્ઠી ઉપાડવામાં આવી તો તેને ભાગે ઉત્તરનો દરવાજો આવ્યો.

Interlinear

Choose Theme