Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 25:21 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 25:21 · ગુજરાતી બાઇબલ

ચૌદમી માત્તિથ્યાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.

Cross references

1 કાળવ્રત્તાંત 25:3

યદૂથૂનના છ પુત્રો હતા: ગદાલ્યા, સરી, યશાયા, શિમી, હશાબ્યા અને માત્તિથ્યા. એ છ પોતાના પિતા યદૂથૂનની આગેવાની હેઠળ વીણા વગાડતાં અને ભવિષ્યવાણી કરતા, અને તેઓ યહોવાનો આભાર માનતા અને તેની સ્તુતિ કરતાં હતા.

Interlinear

Choose Theme