Home Bibles 1 કાળવ્રત્તાંત 24:25 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 24:25 · ગુજરાતી બાઇબલ

મીખાહનો ભાઇ યિશ્શિયા, યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા;

Cross references

1 કાળવ્રત્તાંત 15:18

તથા તેઓના મદદનીશ તરીકે પસંદ થયેલાઓની યાદી: ઝખાર્યા, બની, યઅઝીએલ, શમીરામોથ, અહીએલ, ઉન્ની, અલીઆબ, બનાયા, માઅસેયા, માત્તિથ્યા, અલીફલેહૂ, મિકનેયા, અને દ્વારપાળો ઓબેદ-અદોમ ને યેઇએલ.

1 કાળવ્રત્તાંત 15:20

ઝખાર્યા અઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્ની, અલીઆબ, માઅસેયા અને બનાયાએ “આલામોથ”ના સૂર પ્રમાણે વીણા વગાડવાની હતી;

1 કાળવ્રત્તાંત 23:20

ઉઝઝીએલના પુત્રો: સૌથી મોટો મીખાહ અને બીજો યિશ્શિયા.

Interlinear

Choose Theme