Home Bibles 1 કાળવ્રત્તાંત 24:22 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 24:22 · ગુજરાતી બાઇબલ

યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;

Cross references

નિર્ગમન 6:21

યિસ્હારના પુત્રો: કોરાલ, નેફેગ અને ઝિખ્રી.

ગણના 3:19

કહાથના કુળસમૂહો; આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.

ગણના 3:27

કહાથના કુળસમૂહમાં આમ્રામી, ઈસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ એટલાં કુટુંબો હતાં.

1 કાળવ્રત્તાંત 6:3

આમ્રામનાં સંતાન: હારુન, મૂસા અને મરિયમ.હારુનના પુત્રો: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.

1 કાળવ્રત્તાંત 23:18

યિસ્હારનો સૌથી મોટો પુત્ર શલોમીથ.

1 કાળવ્રત્તાંત 26:26

એ શલોમોથ અને તેના કુટુંબીઓ રાજા દાઉદે, કુટુંબોના વડાઓએ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકોએ તથા બીજા ઉચ્ચ અમલદારો દ્વારા અર્પણ કરાયેલી ભેટોના ભંડારની સંભાળ રાખતા હતા.

Interlinear

Choose Theme