Home Bibles 1 કાળવ્રત્તાંત 24:20 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 24:20 · ગુજરાતી બાઇબલ

લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે:આમ્રામનો વંશજ શુબાએલ અને શુબાએલનો વંશજ યહદયા;

Cross references

1 કાળવ્રત્તાંત 6:18

કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.

1 કાળવ્રત્તાંત 23:12

કેહાથના ચાર પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.

1 કાળવ્રત્તાંત 23:16

ગેશોર્મનો સૌથી મોટો પુત્ર હતો; શબુએલ,

1 કાળવ્રત્તાંત 26:24

શબુએલ ભંડારનો મુખ્ય અધિકારી હતો. શબુએલ ગેશોર્મનો પુત્ર હતો અને ગેશોર્મ મૂસાનો પુત્ર હતો.

2 કાળવ્રત્તાંત 31:17

યાજકોની નોંધણી કુટુંબવાર કરવામાં આવી હતી. જ્યારે વીસ વર્ષના અને તેથી વધુ ઉંમરના લેવીઓની નોંધણી તેમની ફરજો અને દરજ્જા વાર કરવામાં આવી હતી.

Interlinear

Choose Theme