1 કાળવ્રત્તાંત 24:11 · ગુજરાતી બાઇબલ
નવમું સમૂહ યેશૂઆનું હતું; દસમું સમૂહ શખાન્યાનું હતું;
Cross references
એઝરા 2:36
યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973
નહેમ્યા 7:39
યાજકો: યદાયાના વંશજો,યેશૂઆના કુટુંબના 973
નહેમ્યા 12:10
યેશૂઆ યોયાકીમનો પિતા હતો. યોયાકીમ એલ્યાશીબનો પિતા હતો. એલ્યાશીબ યોયાદાનો પિતા હતો;