Home Bibles 1 કાળવ્રત્તાંત 23:19 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 23:19 · ગુજરાતી બાઇબલ

હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ.

Cross references

1 કાળવ્રત્તાંત 15:9

હેબ્રોનના કુલસમૂહમાંથી અલીએલની આગેવાની હેઠળ તેના 80 કુટુંબીઓ;

1 કાળવ્રત્તાંત 23:12

કેહાથના ચાર પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.

1 કાળવ્રત્તાંત 24:23

હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ;

1 કાળવ્રત્તાંત 26:31

દાઉદના રાજ્યના ચાળીસમા વષેર્ હેબ્રોનના કુટુંબની વંશાવળી તપાસતા એના કાબેલ માણસો ગિલયાદમાં આવેલા યઝેરમાં વસતા માલૂમ પડ્યા હતા.

Interlinear

Choose Theme