Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 2:25 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 2:25 · ગુજરાતી બાઇબલ

હેસ્રોનના જ્યેષ્ઠ પુત્ર યરાહમએલને પાંચ પુત્રો હતા: જ્યેષ્ઠ પુત્ર રામ, પછી બૂનાહ, ઓરેન, ઓઝઝેમ અને અહિયા.

Cross references

1 શમુએલ 27:10

આખીશ પૂછતો કે, “આજે તમે કયાં હુમલો કરવા જાવ છો?” અને દાઉદ કહેતો, “યહૂદાના દક્ષિણ પ્રદેશમાં,” અથવા “યરાહમએલીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.” અથવા “કેનીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.”

1 કાળવ્રત્તાંત 2:9

હેસ્રોનના પુત્રો: યરાહમએલ, રામ અને કલૂબાય.

1 કાળવ્રત્તાંત 8:6

એહૂદના વંશજો ગેબામાં વસતાં કુટુંબોના આગેવાનો હતા. યુદ્વમાં તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવામાં આવ્યા.

Interlinear

Choose Theme